આપની આજ 07-08-૨0૨0 નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.) રોકાયેલા નાણાં છૂટા થાય. કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં સફળતા મળે.
વૃષભ : (બ.વ.ઉ.) આર્થિક સ્થિતિ તંગ રહે. વડીલ વર્ગ સાથે મતભેદ સર્જાય.
મિથુન : (ક.છ.ઘ.) પારિવારીક વિષમતા રહે. આવક-જાવક સરભર રહે.
કર્ક : (ડ.હ.) વ્યર્થ દોડા-દોડી રહે. સ્વાસ્થય બાબતે સંભાળવું.
સિંહ : (મ.ટ.) વાણી સંયમ જાળવવો હિતાવહ. યશ, પ્રતિષ્ઠામાં વધારો થાય.
કન્યા : (પ.ઠ.ણ.) અટકી-અટકીને કાર્ય પૂર્ણ થાય. જાેખમી કાર્યોમાં હાનિનો સંભવ.
તુુલા : (ર.ત.)મનમાં અકારણ ચિંતા રહે. પારિવારીક જવાબદારીમાં વધારો થાય.
વૃશ્ચિક : (ન.ય.) પારિવારીક કાર્યમાં ક્રિયાશીલ રહેવાય. મનમાં પ્રસન્નતા રહે.
ધન : (ભ.ફ.ધ.) મોજ-શોખ પાછળ ખર્ચ થાય. સંપત્તિને લગતા કાર્યોમાં સફળતા મળે.
મકર : (ખ.જ.) મનની મુરાદ બર આવે. અગત્યની યોજના પાર પડે.
કુંભ : (ગ.શ.સ.) આર્થિક સ્થિતિ સુધરતી જણાય. અકારણ ક્રોધ રહે..
મીન : (દ.ચ.જ.થ.) કામકાજમાં વ્યસ્ત રહેવાય. મહેનતનું ફળ મળે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.