આપની આજ 07-01-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- વ્યવસાય ક્ષેત્રે નવી સફળતા હાંસલ કરશો. શેર સટ્ટામાં સારો લાભ પ્રયાસના ઇચ્છા ફળે.
વૃષભ (બ.વ.ઉ.) :- દિવસ દરમિયાન નોકરીમાં લાભ નવી ઓફર આવે મિલ્કતના પ્રશ્નોમાં અનુકુળતા રહેવાની.
મિથુન (ક.છ.ઘ.) :- દિવસ દરમિયાન કાર્યભાર રહેવાનો મિલન મુલાકાત સફળ થાય. સ્વાસ્થ્યમાં સુધારો રહે. પ્રતિષ્ઠા વધે.
કર્ક (ડ.હ.) :- કાર્ય શકિતને યોગ્ય દિશામાં વાળવાથી ચોક્કસ મનગમતો લાભ મેળવશો. લગ્નજીવનમાં સુમેળ રાખવો.
સિંહ (મ.ટ.) :- કાર્ય શકિત વધવાની છે. નોકરીમાં ઉપરા વર્ગનો સહકાર રહે. સંતાનોની પ્રગતિ માટે સારો દિવસ.
કન્યા (પ.ઠ.ણ.):-દિવસ દરમિયાન વિચારવાળુ ને ટાળજાે નબળુ વાંચન કરવું આત્મવિશ્વાસમાં વધારો કરવાથી લાભ.
તુલા (ર.ત.):- ભાઇ-બહેનો સાથે ભાગીદારી ધંધાનું આયોજન થાય. વિદેશ સાથેના ધંધાર્થી લાભ. નોકરીમાં બદલીની શકયતા.
વૃશ્ચિક (ન.ય.) :- એકાગ્રતા કેળવવાની સલાહ છે. સ્વાસ્થ્યમાં સુધારો થાય વડીલો સાથે વાદ-વિવાદથી દૂર રહેવું.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- સંતાનો સાથે કોઇ ગેર સમજાે ન થાય તેનું ધ્યાન રાખવું આવકનું પ્રમાણ જળવાઇ રહે. પ્રવાસ થાય.
મકર (ખ.જ.) :- રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારોની ઇચ્છા ફળવાની મહેનતનું ફળ મલવાની રાજકીય રીતે સારો દિવસ.
કુંભ (ગ.શ.સ.) :- ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા સફળતા તરફ લઇ જશે. કર્મચારી વર્ગનો સહકાર મલવાનો સ્વાસ્થ્યોમાં સુધારો.
મીન (દ.ચ.ઝ.) :- નોકરીમાં કાર્યબોજ વધવાનો પરદેશ વસતા સગા સ્નેહીજનો તરફથી આર્થિક લાભ મલવાનો વિજાતીય સંબંધો ગાઢ બને.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.