આપની આજ 02-04-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે.મહિલાવર્ગને યથાવત.
વૃષભ (બ.વ.ઉ.) :- સટ્ટાકીય બાબતોમાં સંભાળવું. વડીલોનું માર્ગદર્શન મળી રહે છે. માનસિક ચિંતા હળવી બને.
મિથુન (ક.છ.ઘ.) :- જમીન-મકાન-વાહનના યોગ ઉત્તમ, ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ. અભ્યાસમાં પ્રગતિ.
કર્ક (ડ.હ.) :- રાજકીયપદ-પ્રતિષ્ઠામાં વધારો થાય. આર્થિક બાબતો યથાવત,મહિલાવર્ગને સંભાળવું.
સિંહ (મ.ટ.) :- રોજગારીની નવી તકો મળી રહે. આર્થિક બાબતો સરળ, મહિલાવર્ગને સંભાળવું.
કન્યા (પ.ઠ.ણ.) :- નોકરીમાં બઢતી-ચઢતી શકયતા એકંદરે સમય શુભ ફળદાયી રહે. મહિલાવર્ગને સંભાળવું.
તુલા (ર.ત.) :- મધ્યમ દિવસ, સામાજીક કાર્ય આગળ ધપે આર્થિક સામાન્ય ખર્ચાળ, મહિલાવર્ગને અકંદરે લાભકારી દિવસ.
વૃશ્ચિક (ન.ય.) :- કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય આર્થિક બાબતો ખર્ચાળ, મહિલાવર્ગને કલહ ટાળવો.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- મધ્યમ દિવસ, આર્થિક પાસુ ખર્ચાળ રહેવા છતા સામાજિક બાબતો સુુવિધાપ્રદ, મહિલાવર્ગને શાંત દિવસ.
મકર (ખ.જ.) :- વારસાગત મિલકતોના પ્રશ્નો દૂર થાય. માનસિક ચિંતા હળવી બને. સમય શુભ.
કુંભ (ગ.શ.સ.) :- કનિષ્ઠ દિવસ, કોઈ બીન જરૂરી સાહસ ન કરવું સામાજીક બાબતો સગવડપ્રદ, મહિલાવર્ગે મૌન સેવવું.
મીન (દ.ચ.ઝ.) :- નોકરિયાત વર્ગોમાં ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. આરોગ્ય સંભાળવું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.