આપની આજ 02-08-૨0૨0 નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.)અટકેલા કાર્યોમાં પ્રગત્તિ થાય. મિલન-મુલાકાત સફળ થાય.
વૃષભ :(બ.વ.ઉ.)સ્વભાવમાં ઉગ્રતા રહે. આકસ્મીક મુસાફરી થાય.
મિથુન : (ક.છ.ઘ.)નવિન કાર્યમાં સફળતા મળે. વિરોધીવર્ગને પીછેહટ કરવી પડે.
કર્ક : (ડ.હ.)લાભની આશા ઠગારી નીવડે. ગુપ્ત ચિંતા સતાવે.
સિંહ : (મ.ટ.).પડવા-વાગવાથી સંભાળવું. વાણી સંયમ જાળવવો હિતાવહ.
કન્યા : (પ.ઠ.ણ.)વ્યર્થ ખર્ચ પર કાબુ રાખવો. હરિફ વર્ગથી સંભાળવું.
તુુલા : (ર.ત.)આકસ્મીક ધનલાભ થાય. યાત્રા-પ્રવાસમાં સફળતા મળે..
વૃશ્ચિક :(ન.ય.)વાહન-જમીનથી લાભ થાય. જીવસાથીથી વિશેષ સ્નેહ રહે.
ધન : (ભ.ફ.ધ.)માનસિક પ્રસન્નતામાં વધારો થાય. નાણાંભીડ દૂર થાય.
મકર : (ખ.જ.)સંતાનવર્ગથી લાભ મળે. વ્યવસાયિક કાર્યમાં પ્રગતિ થાય.
કુંભ : (ગ.શ.સ.)ધીરજ રાખવી હિતાવહ. જૂના વાદ-વિવાદનો અંત આવે.
મીન : (દ.ચ.જ.થ.)મનમાં અશાંતિ અનુભવાય. વ્યર્થ દોડા-દોડી રહે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.