આપની આજ 01-04-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- તમારી મહેનત જરૂર સફળતા અપાવશે નવી યોજનામાં અનુકુળતા અંધશ્રધ્ધાથી દૂર રહેજાે.
વૃષભ(બ.વ.ઉ.) :- કર્મચારી વર્ગનો સહકાર મલવાનો. વિદેશથી લાભ મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય. નોકરીમાં કાર્યભાર રહે.
મિથુન(ક.છ.ઘ.) :- તમારા ધ્યેયને યોગ્ય દિશામાં વાળવાથી સફળતા મલવાની. આત્મવિશ્વાસ કેળવવો. પ્રવાસથી લાભ રહે.
કર્ક(ડ.હ.) :- સામાજીક સ્તરે તમો છપાયેલા રહેવાના નોકરીમાં લાભ સીઝનલ ધંધામાં અનુકુળતા રહે. માતુશ્રીનો સહકાર રહે.
સિંહ(મ.ટ.) :- હરીફો ઉપર વર્ચસ્વ વધવાનું નોકરીમાં પ્રમોશનના ચાન્સ રાજકીય લાભ મલવાનો. મિલ્કતથી લાભ રહેશે.
કન્યા(પ.ઠ.ણ.) :- સીઝનલ ધંધામાં અનુકુળતા રહેવાની પિતાશ્રીનો સહકાર સાર રહે. યાત્રા પ્રમાણમાં અનુકુળતાઓ રહેશે.
તુલા(ર.ત.) :- માનસીક અશાંતિ માટેના કારણો જાણવાની કોશીષ કરવી જરૂર શાંતી મલશે. વાણી ઉપર સંયમ રાખવો પ્રવાસ થાય.
વૃશ્ચિક(ન.ય.) :- ઉત્સવ મોજ વસ્તીમાં સમય ન બગડાતા તમારા કાર્યોને વળગી રહેજાે વિદેશ જવાની તક માટે સારો સમય રહે.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- આર્થિક લાભ મેળવવાના તમારા પ્રયત્નો ફળવાના જેમાં શંકા ન રાખતા સામાજીક પ્રતિષ્ઠા જળવાઇ રહેશે. મિલકતથી લાભ
મકર(ખ.જ.) :- પરમાત્માની કૃપા હશે તો દરેક અધરા કાર્યોમાં પણ સફળતા મેળવશો તે ન ભુલતા. મિત્ર વર્તુળોનો સહકાર સારો રહેશે.
કુંભ(ગ.શ.સ.) :- વહેવારૂ અભિગમ અપનાવજાે શેર સટ્ટામાં લાભ રહેશે. યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહેશે. તબીયત બાબત જાળવવું.
મીન(દ.ચ.ઝ.) :- અંગત વિચારોને વળગી રહેજાે. અહિ તમારા વિચારો તમારી જીવનશૈલીને અનુરૂપ હોવા જાેઇએ નોકરીમાં કાર્યભાર રહે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.