આપની આજ ૨૮-૦૭-૨૦૨૦ નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ :(અ.લ.ઈ.)ધીરજના ફળ મીઠા મળે. મનની મૂંઝવણ દૂર થાય.
વૃષભ : (બ.વ.ઉ.) પ્રતિકૂળતા દૂર થાય. મનની મુરાદ બર આવે.
મિથુન : (ક.છ.ઘ.)આરોગ્ય બાબતે સંભાળવું. કૌટુંબિક કાર્યમાં સફળતા મળે.
કર્ક :(ડ.હ.)વ્યર્થ ખર્ચના ભોગ બનવું પડે. સ્વમાન ભંગના યોગ છે.
સિંહ : (મ.ટ.)માનસિક ચિંતા દૂર થાય. પ્રવાસની મજા માણી શકો.
કન્યા : (પ.ઠ.ણ.)જીવનસાથી સાથે વિશેષ સ્નેહ રહે. આવક કરતા જાવક રહે.
તુુલા :(ર.ત.)મહેનતનું શુભ ફળ મળે. માનસિક આનંદમાં વધારો થાય.
વૃશ્ચિક ઃ(ન.ય.)અગત્યના કાર્યમાં સફળતા મળે. લાભની આશા ફળે.
ધન :(ભ.ફ.ધ.)મકાન-વાહન વગેરેથી લાભ થાય. પડવા-વાગવાથી સંભાળવું.
મકર :(ખ.જ.)લાભની તક સાંપડે. વાણી સંયમ જાળવવો હિતાવહ.
કુંભ :(ગ.શ.સ.)ચિંતાનો ઉકેલ મળે. અગત્યના કાર્યમાં પ્રગતિ થાય.
મીન :દ.ચ.જ.થ.)આનંદ-પ્રમોદમાં દિવસ વિતે. મનની મનોકામના પૂર્ણ થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.