આપની આજ ૨૭-૦૯-૨૦૨૦નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.)નવિન આયોજન માટે વિશેષ મહેનત જરૂરી બને. ગુુપ્ત ચિંતા સતાવે.
વૃષભ :(બ.વ.ઉ.)વાણી સંયમ જાળવવો હિતાવહ. અટકેલા કાર્યમાં પ્રગતિ થાય.
મિથુન : (ક.છ.ઘ.)સફળતા માટે વધુ પરિશ્રમ જરૂરી બને. આર્થિક સમસ્યા રહે.
કર્ક : (ડ.હ.)પારિવારીક જીવનમાં આનંદ રહે. નવિન કાર્યમાં સફળતા મળે.
સિંહ : (મ.ટ.)લોટરી, શેર-સટ્ટામાં સાવધાની રાખવી. આકસ્મીક પ્રવાસના યોગ બને.
કન્યા : (પ.ઠ.ણ.)સંપત્તિને લગતા કાર્યોમાં સફળતા મળે. કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં લાભ.
તુુલા : (ર.ત.)મિત્રો સાથે મતભેદ થાય. વાણી સંયમ જાળવવો હિતાવહ.
ૃશ્ચિક :(ન.ય.)વેપાર-વાણિજ્યને લગતા કાર્યમાં સફળતા મળે. મહેનતનું શુભ ફળ મળે.
ધન : (ભ.ફ.ધ.)વડીલ, મિત્રો, સ્વજનોથી લાભ થાય. માનસિક પ્રસન્નતામાં વધારો થાય.
મકર : (ખ.જ.)મનમાં ચંચળતા રહે. કાર્યબોજમાં વધારો થાય..
કુંભ : (ગ.શ.સ.)વ્યર્થ ભાગ-દોડના ભોગ બનવું પડે. ખર્ચનો પ્રસંગ બને.
મીન : (દ.ચ.જ.થ.)શારીરિક અસ્વસ્થતા અનુભવાય. નવિન ખરીદી થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.