આપની આજ ૨૪ -૦૯-૨૦૨૦નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.) નવિન મુલાકાત લાભદાયી નીવડે. જીવનસાથીનું આરોગ્ય સંભાળવું.
વૃષભ : (બ.વ.ઉ.)મનની મુરાદ બર આવે. માનસિક આનંદ-ઉત્સાહ વિશષ રહે.
મિથુન : (ક.છ.ઘ.)આવકમાં વૃધ્ધિ થાય. ધંધા-વ્યવસાયમાં લાભ થાય.
કર્ક : (ડ.હ.)નવિન આયોજનમાં સફળતા મળે. કાર્યબોજમાં હળવાશ અનુભવાય.
સિંહ : (મ.ટ.)ગુપ્ત ચિંતા સતાવે, આરોગ્ય જાેખમાય, ગૃહવિવાદના ભોગ બનવું પડે.
કન્યા : (પ.ઠ.ણ.)વડીલ વર્ગ કે ઉપરી અધિકારીના સહકારથી લાભ મળે. નવિન યોજના પાર પડે.
તુુલા : (ર.ત.)વાણી ચાતુર્યથી કામ સફળ થાય. આકસ્મીક ધન લાભ.
ૃશ્ચિક : (ન.ય.)મિલન-મુલાકાતમાં સફળતા મળે. માંગલિક કાર્યનું આયોજન થાય.
ધન : (ભ.ફ.ધ.)નવું સાહસ ન કરવું હિતાવહ. વ્યર્થ દોડા-દોડી રહે..
મકર : (ખ.જ.)કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મળે. વિરોધીઓને પીછેહટ કરવી પડે.
કુંભ : (ગ.શ.સ.)યશ, માન, કીર્તિમાં વધારો થાય. સાસરા પક્ષ તરફથી લાભ મળે.
મીન : (દ.ચ.જ.થ.)દાન-ધર્મ પાછળ ધન વ્યય થાય. અટકેલા કાર્યોમાં પ્રગતિ થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.