આપની આજ ૧૧-૦૬-૨૦૨૦નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ ; (અ.લ.ઈ.) કાર્યક્ષેત્રમાં સાવધાની જરૂરી બને. ભાઇબહેનથી મતભેદ સર્જાય.
વૃષભ : (બ.વ.ઉ.) ઉતાવળીયો નિર્ણય ન કરવો હિતાવહ. મનમાં બેચેની અનુભવાય.
મિથુન : (ક.છ.ઘ.) જામીન કે સાક્ષી જેવા કાર્યોથી દૂર રહેવું. પડોશીવર્ગ સાથે સંઘર્ષ થાય.
કર્ક : (ડ.હ.) નવિન તકોનું સર્જન થાય. ભૌતિક કાર્યોમાં સફળતા મળે.
સિંહ: (મ.ટ.)માનસિક ઉશ્કેરાટ અનુભવાય. આરોગ્ય બાબતે સાવધાની હિતાવહ.
કન્યા : (પ.ઠ.ણ.) આવક કરતા જાવકનું પ્રમાણ વિશેષ રહે. મહત્વના કાર્યોમાં રૂકાવટ આવે.
તુલા ; (ર.ત.)ં નાણાંભીડ ઓછી થાય. દિવસ આનંદમય પસાર થાય.
વૃશ્ચિક: (ન.ય.) પ્રવાસ-મુસાફરીના યોગ છે. નવિન ઓળખાણ લાભદાયી નીવડે.
ધન :(ભ.ફ.ધ.) જૂના મિત્રોથી લાભ મળે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળે..
મકર: (ખ.જ.) મોજ-શોખમાં ધન વપરાય. આવકમાં વૃÂધ્ધ થાય.
કુંભ : (ગ.શ.સ.)સંપત્તિને લગતા કાર્યોમાં સફળતા મળે. મનની મૂંઝવણ દૂર થાય.
મીન : (દ.ચ.જ.થ.) શત્રુઓ શરણે આવે. સમાધાનકારી વલણ અપનાવું હિતાવહ. પ્રવાસમાં લાભ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.