આપની આજ 01-૦8-૨૦૨૦ નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય 37

મેષ : (અ.લ.ઈ.)લાગણી ઘવાય તેવા બનાવો બને. ધીરજ-મક્કમતાથી સંકટનો સામનો કરવો હિતાવહ.
વૃષભ :(બ.વ.ઉ.)વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. નવિન કાર્યમાં સફળતા મળે.
મિથુન : (ક.છ.ઘ.)સ્વમાનભંગના ભોગ બનવું પડે. વાણી સંયમ જાળવવો હિતાવહ.
કર્ક : (ડ.હ.)મહેનતથી કાર્ય સિધ્ધિ મલે. પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો.
સિંહ : (મ.ટ.).વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. આરોગ્યને સંભાળવું.
કન્યા : (પ.ઠ.ણ.)હિતશત્રુઓથી સાવધ રહેવું. નાણાંભીડ અનુભવવી પડે.
તુુલા : (ર.ત.)જીવનસાથીથી વિશેષ સ્નેહ રહે. ધંધાકીય કાર્યમાં સફળતા મળે.
વૃશ્ચિક :(ન.ય.)અકસ્માતથી સંભાળવું. નાણાંભીડમાં રાહત અનુભવાય.
ધન : (ભ.ફ.ધ.)ગૃહવિવાદના ભોગ બનવું પડે. માનસિક તનાવ જણાય.
મકર : (ખ.જ.)ધીરજના ફળ મીઠા મળે. મનનું ધાર્યું થાય નહીં.
કુંભ : (ગ.શ.સ.)નવિન આયોજન પાર પડે. કૌટુંબિક પરેશાની દૂર થાય.
મીન : (દ.ચ.જ.થ.)આર્થિક નવા આયોજનો પાર પડે. જીવનસાથી સાથે આનંદ-પ્રમોદનો પ્રસંગ બને..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.