આપની આજ-૨૬-૦૫-૨૦૨૦નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય 185

મેષ :(અ.લ.ઈ.)મહત્વના કાર્યો કરી શકશો, મનની મુરાદ બર આવે.
વૃષભ : (બ.વ.ઉ.)પ્રિયજનનો વિરહ વેઠવો પડે, અટકી-અટકીને કાર્ય સફળ થાય.
મિથુન : (ક.છ.ઘ.)જીવનસાથી સાથે વાણીઘર્ષણ થાય, આર્થિકલાભની તક સાંપડે.
કર્ક : (ડ.હ.) દરેક પ્રકારના કાર્યમાં સફળતા મેળવી શકશો. મન પ્રફુલ્લિત રહે.
સિંહ : (મ.ટ.)નવું આર્થિક રોકાણ ન કરવું હિતાવહ, હિતશત્રુઓથી સાવધ રહેવું.
કન્યા : (પ.ઠ.ણ.)મનમાં ગુપ્ત ચિંતા સતાવે, મહત્વની કામગીરીમાં રૂકાવટ આવે.
તુલા : (ર.ત.)અણગમતા કાર્યો ફરજીયાત કરવા પડે, માનસિક અશાંતના ભોગ બનવું પડે.
વૃશ્ચિક  : (ન.ય.)મહત્વની સમસ્યા હલ થઇ જાય, આકસ્મક પ્રવાસ થાય.
ધન  : (ભ.ફ.ધ.)મહત્વના કાર્યને મુલત્વી રાખવું પડે તેવી પરિÂસ્થતિ સર્જાય.
મકર : (ખ.જ.)ગમેતેવી અડચણો વચ્ચે પણ કાર્ય સફળ થાય, મનમાં આનંદ-ઉત્સાહ વધે.
કુંભ : (ગ.શ.સ.)કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં સફળતા મળે. આકસ્મક કાર્ય, સફળતાના યોગ છે.
મીન  : (દ.ચ.જ.થ.)વ્યર્થ વાદ-વિવાદ ટાળવો હિતાવહ, આરોગ્ય અંગે સાવચેતી રાખવી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.