Rakhewal | 27-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

અબોલજીવોના તારણહાર ભરતભાઈ કોઠારીનો દેહ પંચ મહાભૂતમાં વિલીન, જૈન શ્રેષ્ઠીઓ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કાંટ ખાતે અગ્નિદાહ અપાયો.

ડીસાના સદરબજારમાં પૂજાપાની દુકાનમાં આગ લાગતાં દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવે તે પહેલાં સમગ્ર દુકાન બળીને રાખ.

વડગામના પીલુચા ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, સોના ચાંદીના દાગીનાની ચોરી.

કાંકરેજ તાલુકામાં યુરીયા ખાતરનો કાળો કકળાટ, ખેડૂતો લાચાર છતાં તંત્ર મૌન.

થરાદના માંગરોળમાં માતાજીનું મંદીર ૩ દિવસ સુધી બંધ રહેશે, પોલીસ દ્વારા દર્શનાર્થીઓને બુધવાર સુધી નહી આવવાની તાકીદ.

સનાતન ધર્મ તરફ પાછા વળ્યા : ડાંગ જિલ્લાના 12 જેટલા પરિવારે ખ્રિસ્તીમાંથી પુનઃ હિન્દુ ધર્મ અપનાવ્યો, શિવરિમાળમાં વૈદિક દિક્ષા કાર્યક્રમ યોજાયો.

અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથી અબ્દુલ મજીદની ગુજરાત ATSએ ધરપકડ કરી, ગુજરાત-મહારાષ્ટ્ર બલાસ્ટના કેસમાં સંડોવાણી.

ડાકોરમાં પૂનમે દર્શન કરવા હોય તો ટોકન લેવો જ પડશે, સવારે બંધ બારણે મંગળા આરતી થશે.

આગામી 24 કલાકમાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધવાની વકી, રવિવારે બપોર પછી ઠંડા પવનોનું જોર વધશે.

સી-પ્લેનના સંચાલન માટે ત્રીજી વખત તારીખ બદલાઈ, હવે 30 ડિસેમ્બરથી ઊડશે, ઓનલાઈન બુકિંગ શરૂ.

ઉત્તર પ્રદેશ પછી મ.પ્રદેશમાં પણ લવ જેહાદ સામે કાયદો, બળજબરીથી ધર્મપરિવર્તન કરાવનારને પાંચ વર્ષ સુધીની કેદ.

દેશમાં સતત બીજા દિવસે 300થી ઓછા મોત; ડેથ રેટ 1.44% થયો, જે દુનિયાના ટોપ-5 સંક્રમિત દેશોમાં સૌથી ઓછા.

ગણતંત્ર દિવસની પરેડ માટે દિલ્હી આવેલા સેનાના 150 જવાન સંક્રમિત, તમામ ક્વોરેન્ટીન કરાયા.

WHOએ કહ્યું- આ છેલ્લી મહામારી નહીં, હવે કેનેડા અને સ્વીડનમાં પણ નવા સ્ટ્રેનનો કોરોના વાઇરસ મળી આવ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.