Rakhewal | 23-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ધાનેરા તાલુકાના સોડાલ વેરી રોડ પર ગાડી પલટી ખાતા એકનું મોત, એકને ગંભીર ઈજા.

ડીસા પાટણ હાઇવે નજીક રેલવેની અડફેટે આધેડનું મોત, પોલીસ દ્વારા મૃતકની ઓળખવિધિની તજવીજ.

ડીસાના સાવીયાણા ગામે ખેતરમાં કેમ આવ્યો ? તેમ કહી હુમલો, આરોપી વિરુદ્ધ પોલીસ ફરીયાદ.

પાલનપુર અમીરગઢ નેશનલ હાઈવે પર ટ્રક પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો, 400થી વધુ વાહનો ટ્રાફિકમાં ફસાયા.

આવતીકાલે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ૧૬ મો દિક્ષાંત સમારોહ યોજાશે, ૨૨ ગોલ્ડ મેડલ સહિત કુલ-૫૧૨ વિધાર્થીઓને ડિગ્રી એનાયત થશે.

સમી તાલુકાના ગોચનાદ ગામે મોડી રાત્રે રોડ પર ઉભેલા ત્રણ ખેડૂતને ટેમ્પો અડફેટે લીધા, એકનું મોત બે ઇજાગ્રસ્ત.

કડી નજીક બેફામ ઇકો ગાડીની ટક્કરે બાઇક પર જતાં પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત.

મહેસાણાની સેન્ડવીચ શોપમાં અજાણ્યા ઈસમોએ જીએસટી અધિકારીની ઓળખ આપી રેડ કરી, કોમ્પ્યુટર અને અન્ય દસ્તાવેજ ઉઠાવી ગયા.

અરવલ્લીના ભવાનપુર ગામ પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માતમાં શામળાજીના તલાટીનું મોત.

6 મહાનગરપાલિકામાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત, હજી કોંગ્રેસની ફિક્ટી પણ પુરી નહીં, સુરતમાં ‘આપ’ જલવો.

અમદાવાદમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં લોકો યુનિવર્સિટીની દિવાલો કુદીને L.D. કોલેજના મતગણતરી કેન્દ્ર સુધી પહોંચ્યા.

ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની UPL કંપનીમાં જોરદાર બ્લાસ્ટ સાથે આગ, 2 કામદારોના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત.

છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં પરાજય બાદ અમદાવાદ સહિત સુરત, રાજકોટ અને ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામાં આપ્યા.

ઈન્દોરમાં પાર્ટી કરીને પરત ફરી રહેલા 6 મિત્રનાં મોત : ફુલ સ્પીડ આવી રહેલી કાર ટેન્કરમાં ઘૂસી ગઈ, કોઈનો હાથ તો કોઈનું માથું ધડથી અલગ થયું.

26 જાન્યુઆરીએ લાલ કિલ્લાના ગુમ્બજ પર ચડનાર જસપ્રીતની ધરપકડ, મુજફ્ફરનગરમાં ખેડૂતો અને ભાજપ કાર્યકર્તા વચ્ચે અથડામણ.

ઈન્કમટેક્સની રેડમાં મધ્યપ્રદેશના કોંગ્રેસ ધારાસભ્યને ત્યાંથી મળી 8 કરોડની કેશ; પૈસાની ગણતરી કરવા કાઉન્ટિંગ મશીન લગાડવા પડ્યા, રવિવારે પણ બેંક ખોલાવવી પડી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.