Rakhewal | 22-11-2020 Headlines

https://youtu.be/_0LTrx9B6l0
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશભાઈ હરિયાણી કોરોના સંક્રમિત, ડીસાની જનતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા.

યાત્રાધામ અંબાજીમાં રવિવારી માર્કેટમાં ભારે ભીડ, સોશ્યલ ડિસ્ટનસના ઉડ્યા ધજાગરા.

ધાનેરામાં લોકોએ રવિવારે સ્વયંભૂ કર્ફ્યું પાળ્યો, આવ્યશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહી.

કંબોઇ ખાતે ગાયત્રી માતાજીનો લોક મેળો ૩૯ વર્ષમાં પ્રથમવાર કોરોનાના કારણે બંધ રહેશે.

અમદાવાદમાં બોપલમાં એક જ સોસાયટીમાં 80 કેસથી હાહાકાર, સફલ પરિસરના બંને બિલ્ડીંગના રહીશોમાં ફફડાટ.

રાજ્યમાં 45 હોમિયોપેથી અને આયુર્વેદિક હોસ્પિટલોમાં ખાલી રહેલ 4 હજાર બેડ કોવિડના દર્દીઓ માટે વાપરવા માંગ.

અમદાવાદમાં આવતીકાલથી જનજીવન ફરી ધબકતું થશે, ફક્ત રાત્રિ કર્ફ્યૂ જ અમલમાં રહેશે.

સુરત-રાજકોટમાં રોજના 100થી વધુ કેસ, છતા કેન્દ્રની ટીમ રોજના 50 કેસવાળા મહેસાણા કેમ પહોંચી?

દેશમાં કેન્દ્રએ હિમાચલ, પંજાબ, યુપી અને છત્તીસગઢમાં હાઈ લેવલ ટીમ મોકલી,દેશમાં અત્યાર સુધી કોરોનાનો આંકડો 90 લાખને પાર

ગૃહમંત્રી અમિત શાહની તમિલનાડુ મુલાકાત, તમિલનાડુના પાર્ટીના નેતાઓ સાથે અગામી વર્ષે થનારી ચૂંટણીની સ્ટ્રેટેજી વિશે ચર્ચા કરી.

રાજસ્થાનમાં જયપુર સહિત 8 જિલ્લામાં આજે સાંજે 7 વાગ્યાથી બજાર બંધ, નાઈટ કર્ફ્યૂ રહેશે, લગ્નમાં જવા માટે છૂટ.

મોડર્ના વેક્સિનના એક ડોઝની કિંમત 1800 રૂપિયાથી 2700 રૂપિયાની વચ્ચે હશે, USમાં ફરી 2 લાખ કેસ.

રશિયામાં 30 વર્ષમાં સૌથી ભીષણ બરફનું તોફાન, 3 ઈંચ હિમવર્ષાથી જે જ્યાં હતું ત્યાં જ થીજી ગયું.

દુનિયામાં પહેલા 1 કરોડ કેસ 223 દિવસમાં, છેલ્લાં એક કરોડ ફક્ત 17 દિવસમાં નોંધાયા; અમેરિકા-યુરોપમાં પણ સ્થિતિ હવે બેકાબૂ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.