Rakhewal | 11-10-2020 Headlines

https://youtu.be/3EJbuRrY-7M
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

અંબાજી પંથકમાં કોરોના મહામારીમાં ખાનગી વાહનચાલકો બેફામ, મુસાફરોને જીવનું જોખમ : વારંવાર અકસ્માત થવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં.

ડીસા તાલુકાના સોતમલા ગામને ભીલડી પોલીસે દત્તક લીધુ, ગામને વ્યસન મુક્ત બનાવવાનો સંકલ્પ.

છાપી હાઇવે ઉપર વારંવાર સર્જાતા ચક્કાજામ ટ્રાફિકના દ્રશ્યો : વાહનોની લાંબી કતારો લાગતા ચાલકો પરેશાન, પાલનપુર – અમદાવાદ હાઇવેના છ માર્ગીય કામમાં કોન્ટ્રાકટર દ્વારા નિયમોના ધજીયા ઉડાડતા હોવાની રાવ.

બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાવાથી ગુજરાતમાં ફરીવાર વરસાદ થવાની આગાહી.

વિધાનસભાની પેટાચૂંટણીમાં 7 બેઠકોના BJP ઉમેદવારો જાહેર, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી બ્રિજેશ મેરજા અને ગઢડાથી આત્મારામ પરમાર ચૂંટણી લડશે.

સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગોંડલ માર્કેડયાર્ડ મગફળીથી ઉભરાયું, રવિવાર હોવા છતાં 1 લાખ ગુણીની આવક.

પાંજરાપોળો માટે સરકારનો મોટો નિર્ણય, હવે 1થી 10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને 10 લાખ સુધીની સહાય મળશે

વડાપ્રધાન મોદીએ સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી, 1 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ મળશે.

15 દિવસમાં બીજી સૌથી મોટી રિકવરી, 89 હજાર દર્દી સાજા થયા, એક્ટિવ કેસ પણ ઘટીને 8.67 લાખે પહોંચ્યા; અત્યાર સુધી 70.51 લાખ કેસ.

ટાઇમ મેગેઝિનની નવી પેઢીના 10 સુપરસ્ટારની યાદીમાં ભારતની દિવ્યાંગ બેડમિન્ટન સ્ટાર માનસી પ્રથમ સ્થાને.

સંક્રમિત થાય બાદ પહેલી વખત પબ્લિક ઈવેન્ટમાં જોવા મળ્યા ટ્રમ્પ, કહ્યું- સારું લાગી રહ્યું છે ; ફ્રાંસમાં ફરી સ્થિતિ વણસી, વિશ્વમાં 3.73 કરોડ કેસ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.