ડૉ. રૂપલ શાહનો ઇન્ટરવ્યૂ જે હાલમાં લંડનમાં તબીબ તરીકે કામ કરે છે અને મૂળ બનાસકાંઠા ગુજરાતના રહેવાસી છે.
નમસ્કાર દર્શક મિત્રો, આજના આધુનિક યુગમાં સમય સાથે તાલ મિલાવવાની નેમ સાથે રખેવાળ દૈનિકે યુ ટ્યુબ પર “રખેવાળ” ચેનલના નામે એક પ્રસારણ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રખેવાળ સામાજિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રોના મહારથીઓને સમાજ સમક્ષ રજુ કરવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે અમારી આ ચેનલમાં આપના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો અને મુંજવણોના સમાધાન માટે અમે તબીબો સાથે વાર્તાલાપ રજુ કરીએ છીએ.
Tags rakhewalplus