Headlines 13-08-2020 | Rakhewal

https://youtu.be/EkdZB2OKJVg
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠા જીલ્લામાં જન્માષ્ટમી પર્વની સાદગીપૂર્વક ઉજવણી : કોરોના મહામારીના લીધે મેળા ઉત્સવો બંધ રહ્યા.

દાંતીવાડા કોલોની સિપુ વસાહતમાં એકજ પરિવારના ચારને કોરોના પોઝિટિવ.

બનાસકાંઠા જીલ્લામાં શ્રાવણીયા જુગારની મૌસમ ખીલી ઉઠી : રૂ.૧૦ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ૧રપ થી વધુ શકુની ઝડપાયા.

વડગામ – પાલનપુર હાઇ-વે ઉપર ખરોડિયા નજીક ટ્રકની ટકકરથી બાઈક ચાલકનું મોત.

છાપી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મોત.

ડીસાના બુરાલ ગામે જુગાર રમવા ઉછીના પૈસા ના આપતા હુમલો, ગામના બે વિરુદ્ધ ગુનો દાખલ.

થરાદના મિયાલમાં સામાન્ય બાબતે હુમલાની સામસામી ફરિયાદો : બંન્ને પક્ષોની ફરિયાદના આધારે પોલીસે ૧૪ સામે ગુનો દાખલ કર્યો.

દાંતીવાડા ત્રણ રસ્તા પાસે યુરિયા ખાતર ભરેલી ટ્રક પલટી ગઈ.

રસ્તે રઝળતા કાન્હાને માતા યશોદાનો પ્રેમ મળ્યો : પાલનપુરમાં લાપરવાહ માતાના એક માસના બાળકની જવાબદારી લઈ ૧૦૯૮ ના નેહાબહેને સારવાર અર્થે દાખલ કર્યું.

મોદીની ટકોરથી ગુજરાતે એકાએક ટેસ્ટ વધાર્યા, છતાં અન્ય રાજ્યો કરતાં હજી ઓછા, ગુજરાત કરતાં આસામમાં કેસ ઓછા-ટેસ્ટિંગ બમણું.

ખાનગી સ્કૂલોએ ધો.1 માં RTE હેઠળ 25 ટકા ગરીબ પરિવારના બાળકોને પ્રવેશ આપવો પડશે, રાજ્ય સરકારનો પરિપત્ર.

ગુજકેટની પરીક્ષા માટે આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, રાજકોટનો ન્યારી ડેમ-1 અને ભાદર-2 ડેમ ઓવરફ્લો, આજી, શેત્રુંજી અને મોજ ડેમમાં નવા નીરની આવક.

રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ પોઝિટિવ, 8 દિવસ પહેલાં મોદી સાથે ભૂમિપૂજનમાં હતા.

ભારતમાં ટેક્સ સિસ્ટમના નવા અધ્યાયની શરૂઆત, વડાપ્રધાન મોદીએ પ્રમાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ રજૂ કર્યું.

રાજસ્થાનમાં વિધાનસભા સત્ર કાલથી, ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શકયતા; વસુંધરા રાજે કહ્યું- કોંગ્રેસે લોકોનું નહિ પરંતુ પોતાના હિતોનું ધ્યાન રાખ્યું.

અમેરીકામાં H-1B વિઝાધારક આગામી પ્રતિબંધો પહેલાં નોકરી પર પરત ફરી શકે છે, સેવાઓ પર અસર પડતા નિર્ણય લેવાયો.

રશિયન વેક્સીનનું પૂરું ક્લિનિકલ ટ્રાયલ નથી થયું, 42 દિવસમાં માત્ર 38 લોકોને ડોઝ અપાયો, 144 પ્રકારની આડઅસરો દેખાઈ.

સાઉદી અરબની પાક. સામે કડક કાર્યવાહી, હવે કોઈ લોન કે પેટ્રોલ-ડીઝલ નહીં મળે, 6 અબજ ડોલરની લોનનો માત્ર એક હપ્તો ચૂકવ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.