રાજયમાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ યોજાય

શાળા પ્રવેશ ઉત્સવને લઇ રાજય સરકાર  મહત્વનો નિર્ણય લઈ શકે છે. દર વર્ષે રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાય છે પરંતુ આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહિ ઉજવાય. તે માટે ટૂંક સમયમાં શિક્ષણ મંત્રી સત્તાવાર રીતે જાહેરાત કરે તેવી શક્યતા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.