હિન્દુસ્તાનમાં જન્મેલી દરેક વ્યક્તિ હિન્દુ છેઃ ભાગવત

હાલમાં જ્યારે મોદી સરકાર સામે, ધર્મના આધારે ૩ દેશોમાંથી આવેલા  બિન-મુસલમાનો ભારતની નાગરિકતા આપવા માટેના  સંશોધિત કાયદા, એનઆરસી અને એનપીઆરને લઇને ભારે વિરોધ થઇ રહ્યો છે, નાગરિકતાને લઇને સરકાર સામે વિરોધ પક્ષો દ્વારા શંકા-કૂશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે  ત્યારે ભાજપની માતૃસંસ્થા આરએસએસના સુપ્રિમો મોહન ભાગવતે એમ કહીને વધુ એક વિવાદ સર્જ્યો છે કે આરએસએસ ભારતમાં વસતા તમામ ૧૩૦ કરોડ લોકોને હિન્દુ જ માને છે પછી ભલે તેઓ કોઇપણ ધર્મના હોય....! તેમનું આ નિવેદન વર્તમાન સંજાગોમાં રાજકિય વમળો પેદા કરે તેમ છે. રાષ્ટીય સ્વંયસેવક સંઘ (આરએસ એસ)ના પ્રમુખ મોહન ભાગવતે હિંદુત્વને લઈને મોટું નિવેદન આપ્યું છે.
આભાર - નિહારીકા રવિયા 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.