બટાટા નાં ખેડુતો માટે રાહત નાં સમાચાર:બનાસડેરી નાં ચેરમેન શંકર ચૌધરી ની જાહેરાત

 
 
 
બનાસડેરી દ્રારા બટાટા માટે પ્લાન્ટ નાખશે..ચેરમેન 
           બટાટા માંથી વિવિધ વેરાયટી બનાવવા પ્લાટ નાખશે.બટાટા ની ખરીદી બનાસડેરી કરશે.Cm વિજય રૂપાણી એ સહયોગ આપવાની ખાત્રી આપી.રાજય સરકર સાથે કેન્દ્ર સરકાર સહયોગ ની માંગ કરીશું.ખેડુતો ને ભાવ મળે તેવા પ્રયત્નો થશે..cm
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.