માઉન્ટ આબુમાં ધોળા દિવસે રસ્તા પર રીંછે મારી લટાર, પ્રવાસીઓમાં ફફડાટ

અરવલ્લીની પર્વતમાળાઓથી ઘેરાયેલ રાજસ્થાનનું પ્રખ્યાત હીલસ્ટેશન માઉન્ટ આબુમાં અદ્ધરદેવીવાળા રસ્તે ધોળા દિવસે રીંછ જોવા મળતા પ્રવાસીઓ બે ઘડી સ્તબ્ધ થઇ ગયા હતા. રીંછ સામે આવતા પ્રવાસીઓમાં ડરની સાથે જોવાનો પણ ઉત્સાહ હતો. રીંછની લટાર મારતી તસવીરો આવી સામે...

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.