થરાદના અપક્ષ ઉમેદવાર ઊંટ પર બેસી ઉમેદવારી કરવા ગયા

થરાદ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર ભરતભાઈ ચરમટાએ આજે ઊંટ પર બેસી ઉમેદવારી કરવા જતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેઓએ આ સાથે પ્રદુષણ મુક્તિ માટે સંદેશો આપ્યો હતો. જોકે તેઓએ અગાઉ લોકસભાની ચુંટણીમાં પણ ઉમેદવારી નોધાવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.