શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

રખેવાળ ન્યુઝ, પાટણ : શ્રી બી.ડી.સાર્વજનિક વિધાલયના ૭૫ વર્ષ અમ્રુત મહોત્સવ ઉજવણીમાં કે સી પટેલ  મહામંત્રી પાટણ એસ.પી. અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતમાં શોભાયાત્રા જે પાટણ નગરમાં શાળાની ગૌરવ ગાથા સાથે બગાવાડા દરવાજાથી પ્રમુખના હસ્તે પ્રસ્થાન કરેલ તમામ શાળાની ગૌરવતિ બાબતો રજુ કરેલ અભિવાદન સમારોહમાં યશસ્વી ભૂતપૂર્વ વિધાર્થીઓ નુ સન્માન કરવામાં આવેલ તેમા ૭૭ વર્ષ ની વયે ઁરડ્ઢ અવધિ મેળવનારા યશવંતભાઈ નુ સન્માન તેમજ શાળાને ૭૫ લાખનુ દાનઆપનાર દાતાઓનુ સન્માન અને મેઘ પટેલ આસના નુ ચાંદીના શિલ્ડથી સન્માન કરવામાં આવેલ આ તકે શાળાને બાળકો માટે શ્રીમતી ભારતીબેન યશવંતભાઈ ઝવેરી તરફથી સ્પોર્ટસ અને કલ્ચરલ પ્રવુતિ માટે રંગમંચ અર્પણ કરવામાં આવેલ તેનું તક્તી પ્રમુખદિનેશભાઈ શાહ તેમજ રિબિન કાપી ભારતીબેન યશવંતભાઈ તરફ થી ખૂલુ મૂકવામાં આવેલ આ તકે માનદ મંત્રીરાજેન્દ્રભાઈ શાહ આભાર વ્યક્ત કરેલ જ્યારે અમ્રુત મહોત્સવના કન્વીનર દાનેશભાઈ શાહનો અથાગ પ્રયત્ન રહેલ  જ્યારે વિધાલય સમિતિ, સ્થાનિક સમિતિનો સહકાર પ્રાપ્ત થયો હતો  તમામ ના ડા.બી.આર.દેસાઈ દ્રારા આવકાર વિધિ કરેલ અને ભૂતપૂર્વ વિધાર્થીઓને પરિચય કરાવેલ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.