ડીસા નજીક કોલ્ડસ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં દોડધામ

ડીસા-ભીલડી હાઇવે પર આવેલ શ્રી ખીમજ હાઇ-ટેક કોલ્ડસ્ટોરેજમાં આજે બપોરે કોઈ કારણોસર એમોનિયા ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગયી હતી. આ બનાવની જાણ થતાં ડીસા નગરપાલિકા ફાઈર-ફાઇટરની ટિમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લીકેજ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.