ભિલોડાના સુણસર ગામે ૨૦૦ ફૂટ ઊંચાઈએથી પડતાં પાણીનો ધોધ જોવા સ્થાનિકોનો ધસારો

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સરહદ પર આવેલા મુનાઈ થી સુનસર ગામ વચ્ચે  છેલ્લા ચોવીસ કલાક ના અનરાધાર વરસાદ ના પગલે આજે પાણીનો ધોધ વહેતો થયો છે જે જોવા તેમજ માણવા માટે આજે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા. જોકે આ જળસ્રોત ૨૦૦ ફૂટ થી વધારે ઊંચાઈ થી પડતો હોવાના પગલે આલહાદક વાતાવરણ ઊભું થયું છે. આ જળ ધોધ ને પગલે સ્થાનિક પ્રકૃતિ પ્રેમીઓમાં અનેરું આકર્ષક બની રહ્યું છે તેમજ હજુ વરસાદ વધશે તો આ ધોધ વધુ આકર્ષિત બની શકે તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.