પાટણના છત્રપતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની જામતી ભીડ

પાટણના વડોદરા સ્ટેટ હસ્તક છત્રપતેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ દરમ્યાન ભક્તો દ્વારા પૂજા- અર્ચના તથા આરતી અને દેશી તંબુરાની ધૂન પર ભજન કાર્યક્રમ રોજ થાય છે. 
મંદિરના પુજારી સિધ્ધાર્થભાઈ ખુબ જ સુંદર વિધિ વિધાનથી ભાવિકજનોને પૂજા કરાવી રહ્યા છે. પાટણના પત્રકાર રાજુભાઈ ઠક્કર સહિત અન્ય ભાવિકોએ ગત સોમવારે પૂજા અર્ચનાનો લાભ લીધો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.