વિદેશમાં વસતા હિન્દુઓએ પણ વિજયાદશમીએ રાવણ દહન કર્યું

મોટી ઇસરોલ : આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજયનો તહેવારની વિજયાદશમી વિદેશમાં વસતા હિન્દુઓએ પણ રાવણ દહન કરી ઉમંગભેર  ઉજવણી કરી હતી. સાઉથ ફ્લોરિડા (યુ.એસ.એ.)માં પણ  હિન્દૂ ટેમ્પલ ખાતે નિવૃત્ત અધિકારી ઈશ્વરભાઈપટેલ અને પરિવારે  પણ રાવણ દહન કરીને ઉજવણી કરી હતી.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.