વાઇરલ વિડિઓ: મહિલાએ રસ્તા વચ્ચે ગાડી રોકી, કરી છોડની ચોરી

ચોરી કરતી અનેક મહિલાઓનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. પણ હાલમાં જ ચોરી કરતી એક મહિલાનો જે વીડિયો વાઇરલ થયો છે તેને જોઈ તમે હેરાન થઈ જશો. કારમાં આવેલી એક મહિલા રોડ વચ્ચે ડિવાઈડર પાસે ગાડી રોકીને ઉભી રહી જાય છે. અને ત્યારબાદ તે કોઈ આવે છે કે નહીં તે માટે આગળ પાછળ જોવે છે. રોડને સૂમસામ જોતાં જ મહિલા ડિવાઈડર પર લગાવેલાં છોડને ઉખેડીને ગાડીમાં મૂકી દે છે. મહિલાની આ સમગ્ર કરતૂત એક શખ્સે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. તમામ હદ વટાવીને ચોરી કરતી આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.