એરફોર્સ જવાનોની સર્જીકલ સ્ટ્રાઇક બાદ મોજમાં આવ્યા ગુજરાતના આર્મી જવાન

ગરબાનું નામ પડતાં જ કોઈ પણ ગુજરાતી ઝૂમી ઉઠે એ જ સાચો ગુજરાતી. ગરબાની ધૂન પણ નાના બાળકોથી માંડી વૃદ્ધો રાસની રમઝટ બોલાવવા તૈયાર થઈ જાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ગુજરાતના આર્મી જવાનોનો ગરબા ગાતાં વીડિયો વાઇરલ થયો છે. કિંજલ દવેના પ્રખ્યાત સોન્ગ અમે ગુજરાતી લહેરી લાલા પર ગુજ્જુ જવાનોએ ગજબના ગરબા મુવ્સ દેખાડ્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.