લોકસભા ચૂંટણી : કોંગ્રેસે વધુ 7 ઉમેદવાર જાહેર કર્યાં, પાટણ બેઠક ઉપર જગદીશ ઠાકોરનું નામ જાહેર

ગુજરાતમાં કોંગ્રેસે 26 લોકસભા બેઠકો માટે અગાઉ 6 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં પાટણ બેઠક ઉપર જગદીશ ઠાકોર,રાજકોટ-લલિત કગથરા, જુનાગઢ - પુંજા વંશ, વલસાડ- જીતુ ચૌધરી, પોરબંદર-લલિત વસોયા, પંચમહાલ-વી.કે. ખાંટ અને બારડોલીમાં તુષાર ચૌધરીને ટિકિટ અપાઈ છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.