શ્રી બી ડી સાર્વજનિક વિદ્યાલયમાં પ્રજાસતાક દિનની ઉજવણી

 
 
 
 
 
                  શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમાં ૨૬મી જાન્યુઆરી  પ્રજાસતાકદિન ની ઉજવણી કરવામાં આવી ભારત ની શાન ત્રિરંગો ને સલામી આપી કાર્યકમ શરૂ કરવામાં આવ્યો શાળામાં ધ્વજવંદનવિધિ, શાળાના વડા ડા બી આર દેસાઈ ના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે બાળકો દારા દેશભક્તિ ડાન્સ, નાટક, ગીતો રાજુ કરવામાં આવેલ ધ્વજવંદન કાર્યકમમાં ધીરૂભાઈ શાહ, કૌશિકભાઈ રાઠોડ જે ભારતીય સૈન્ય જવાન અને  ભૂતપૂર્વ વિધાર્થીઓ ના એશોસેશન સભ્ય ઉપસ્થિત રહ્યા જે બાળકો દારા શાળા ને ગૌરવ વિવિધ કક્ષાએ અપાવેલ તેમનું સન્માન કરેલ તેમજ આ સંસ્ક્રુતિક કાર્યકમમાં ભાગ લેનાર બાળકો ઇનામ આપવામાં આવેલ આ તકે ડા બી આર દેસાઈ દારા પ્રજાસતાક પર્વની તમામ ને શુભેચ્છા સાથે જણાવેલ સ્વદેશીવસ્તુનો ઉપયોગ કરવો દેશને પ્રેમ કરવો તે સૌથી મોટું સન્માન છે દેશભક્તિ થી મોટી કોઈ ભક્તિ નથી તેમજ ભારતના જવનોને અભિનંદન કે પોતા ના જીવની પરવા કર્યા વગર દેશ ની રક્ષા કરે છે તેમને સલામ, સ્વતંત્રસેનાની નું સન્માન કરો ભારત દેશ માટે મહાપુરૂષનું જીવન ચરિત સમજ આપી આ શાળામાંથી અભ્યાસ કરી આ દેશની સેવામાં મોટા પ્રમાણમાં સૈન્યમાં સેવા આપે તેમને અભિનંદન આપ્યા આ તકે દ્ગઝ્રઝ્ર ટીમ દારા ધ્વજવંદન વિધિ અને પરેડ કરેલ શાળામાં આવેલ શહીદ સ્મારક ને સલામ  અર્પણ અશોક સ્થંભ આગળ  પરેડ યોજાઈ તેમજ અન્ય વિધાર્થીઓ જિલ્લા ધ્વજવંદન વિધિમાં કાલેજ કેમ્પસમાં યૂનિટડાન્સ રજૂ કરેલ આ સમગ્ર સંચલન શાળા સ્ટાફ ના સભ્યો દારા કરેલ વિધાર્થીઓને પ્રસાદ આપવા માં આવેલ મયૂરભાઈ ગાંધી દારા સમગ્ર આયોજન કરેલ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.