બાયડ વિધાનસભામાં કોંગ્રેસમાં ફરી ગાબડું : ૨૦૦ કાર્યકરો ભાજપમાં જોડાયા

અરવલ્લી : સાઠબા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા  સહકાર સંમેલનમાં બાયડ નગરપાલિકા ના એનસીપીના બે કોર્પોરેટરો દિનકરભાઈ ધુળાભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ બાયડ નગર પાલિકા  ભલુભાઈ પ્રેમજીભાઈ પટેલ ,ઉપપ્રમુખ બાયડ નગર પાલિકા, જ્યોતિકાબેન જતીનભાઈ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ બાયડ નગર પાલિકા, અતુલભાઈ કાંતિલાલ પટેલ ,પૂર્વ કોર્પોરેટર બાયડ નગરપાલિકા તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપરાંત  બાયડ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ઝાલા , માલપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ જસવંતસિંહ ખાંટ બાયડ તાલુકા સભ્ય જસવંતસિંહ પરમાર , યુથ કોંગ્રેસ મીડિયા સેલ પ્રવિણસિંહ ખાંટ , ભરતસિંહ ખાંટ , સુનિલસિંહ સોલંકી , મહેન્દ્રસિંહ પરમાર , મહેન્દ્રસિંહ ઠાકોર , સુનિલસિંહ સોલંકી , ભાવેશભાઈ , સમીરભાઈ , પૃથ્વીસિંહ બારીયા , રાહુલસિંહ , મહેન્દ્રસિંહ , પ્રવીણસિંહ , બળદેવભાઈ , વિનોદભાઈ , દિલીપસિંહ સહિત ૨૦૦ થી વધારે કાર્યકર્તા ઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા તમામને ખેસ પહેરાવી પ્રદેશ પ્રમુખ જીતુભાઈએ ભાજપમાં આવકાર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.