પાટણ સિવીલમાં તાવ-શરદી અને ખાંસીના ૧૯ હજાર દર્દીઓ નોંધાયા

 પાટણ સિવીલમાં તાવ-શરદી અને ખાંસીના ૧૯ હજાર દર્દીઓ નોંધાયા
 
 
પાટણ
પાટણ શહેર અને જિલ્લામાં હાલમાં ચાલી રહેલી ચોમાસુ સિઝનમાં દિવસે ગરમી, ઉકરાટ અને રાત્રે ઠંડી પડી રહી હોવાથી વાયરલ ફીવરની બિમારીઓમાં ખૂબ જ વધારો જાવા મળે છે. શહેરની સિવીલ હોÂસ્પટલમાં માત્ર બે  માસમાં તાવ, શરદી અને ખાંસીના ૧૯ હજાર જેટલા દર્દીઓની સારવાર કરાઈ હતી.
વર્તમાન ચોમાસા સિઝનમાં વરસાદ નહિંવત છે, પરંતુ વાદળ છાયુ વાતાવરણ સર્જાવાના કારણે અને હવામાં જાજનું પ્રમાણ વિશેષ રહેતાં લોકો દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ લઈ રહ્યા છે. ત્યારે વાયરલ ઈન્ફેકશમાં તાવ, શરદી, ખાંસી જેવી બિમારીઓ લોકો ભોગ બની રહ્યા છે. બે માસમાં ૧૯ હજાર કેસ સિવીલમાં નોંધાયા છે જેમાં દાંતના દર્દીઓ ર૧ર૭, કાનની બીમારીના દર્દીઓ૧ર૩, †ી રોગ ૩૩૪, આંખની બિમારીના ર૯૬૩ દર્દીઓ, હાડકાની બિમારીના  ૩૧૬૪, બાળ રોગના કેસ પ૦૧૭ છે જેની સિવીલમાં સારવાર આપવામાં આવી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.