કમળ ખીલવી મોદીના હાથ વધુ મજબુત કરો ઃ પરબત પટેલ

બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલનો જીલ્લાના મતદારો સાથે લોકસંપર્ક સઘન બન્યો છે ત્યારે આ પ્રચાર કાર્ય સાથે પરબતભાઈ સમર્થકો સોથ દિયોદર વિધાનસભા મત વિસ્તારના ગામોમાં લોક સંપર્કનો કાર્યક્રમ થગઈકાલે બપોરે ર.૦૦ વાગ્યે માર્કેટયાર્ડ શોપિંગમાં યોજાયો હતો. સરકારના વિકાસના કામોથી મતદારોને વાકેફ કરી આવનાર સમયમાં ફરીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં એક કમળનુ ફુલ બનાસકાંઠામાંથી ચુંટીને પરબતભાઈને જંગી બહુમતી થી જીતાડીને દીલ્હી મોકલવા જણાવ્યું હતું તેમની સાથે બનાસડેરી વાઈસચેરમને માવજીભાઈ દેસાઈ જીલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ બનાસકાંઠા વાઈસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, જીલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, બનાસકાંઠા વાઈસ ચેરમેન જીગરભાઈ, લાખણી માર્કેટયાર્ડ ચેરમેન બાબુભાઈ વી.પાનકુટા, દિનેશભાઈ દવે, માનસુંગભાઈ કે.પટેલ, પરાથભાઈ જાષી, દીલીપભાઈ પુરોહીત, ગણેશભાઈ દેસાઈ, ગીરીશભાઈ દેસાઈ, મહેશભાઈ મોદી (સરપંચ), બાબુભાઈ નાની ઘરનાઈ, રઘુભાઈ રાજગોર, અલ્કેશ ભાઈ રાવલ, રમેશભાઈ ધનાસરા, જીલ્લા મીડીયા સેલ સહ કન્વીનર કંચનજી ઠાકોર સુરતનભાઈ  દેસાઈ, સુરેભાઈ શિલ્વા, (કીશાન મોરચો) ડો.કે.કે. પટેલ, નટુભાઈ ઠક્કર (વેપાર) મંડળ પ્રમુખ, વિપુલ ભાઈ ચાવડા, લીલાભાઈ દરજી, વીનોદભાઈ ચાવડા, નારણભાઈ દવે, એમ.પી.દવે, નરસીભાઈ બલોધર, બચુજી ઠાકોર (મુડેઠા) એસ.ટી.ગોસ્વામી, રમેશભાઈ ઠક્કર, દશરથભાઈ પટેલ વગેરે ઉપÂસ્થત રહી કાર્યક્રમને સફળ બનાવી નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરવાની અપીલ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.