હિંમતનગરમાં સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે એકતા દોડ યોજાઈ

                           હિંમતનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે તેમની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે.પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી તા. ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ આૅફ યુનિટી” રાષ્ટ્રને સમર્પિત પ્રસંગે સાબરકાંઠા જિલ્લામાં હાઇસ્કૂલ-૧ ખાતેથી  જિલ્લા કલેકટર  પ્રવિણા ડી.કે શ્રી "રન ફોર યુનિટીની રેલીને પ્રસ્થાન કરી ટાવર ચોક,પોસ્ટ ઓફિસ થઇ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરવામાં આવી હતી. આ "રન ફોર યુનિટીની રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા પ્રાથમિક અધિકારી પોલિસ અધિકારી અને જવાનો શાળાના બાળકો  શિક્ષકો  તથા  નગર પાલિકાના કર્મચારીઓ વિગેરે રેલમાં  જોડાયા હતા.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.