વિદ્યાર્થિનીએ સુસાઈડ પહેલાં દિવાલ પર લખ્યું I LOVE YOU MAMMA..PAPA એન્ડ બ્રો, કારણ હતું સાવ સામાન્ય

બેંકની નોકરી માટે તૈયારી કરી રહેલી સ્ટુડન્ટે દીવાલ પર સુસાઇડ નોટ લખી દુપટ્ટાના સહારે ફાંસી ખાઈ લીધી. ઘરે પહોંચેલી માતાની નજર જ્યારે ફાંસી પર લટકતી દીકરી પર પડી, તો તે બૂમો પાડતા બેભાન થઈને ઢળી પડી. સુસાઇડ પહેલા સ્ટુડન્ટે દીવાલ પર લખ્યું- 'આઇ લવ યૂ મમ્મા એન્ડ પાપા, લવ યૂ બ્રો!'
 
બર્રા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આઝાદ કુટિયામાં રહેનારા રાજેન્દ્ર ગુપ્તાની મીઠાઈની દુકાન છે. પરિવારમાં પત્ની પૂનમ, મોટો દીકરો આશૂ અને દીકરી આકાંક્ષા (મૃતક) છે.
ગુરુવારે પૂનમ દીકરાની સાથે નૌબસ્તામાં રહેનારી બહેન શાંતિના ઘરે ગઈ હતી. આકાંક્ષા ઘરે એકલી હતી. જ્યારે માતા-દીકરો ઘરે આવ્યા તો આકાંક્ષા ફાંસી પર લટકતી હતી. દરવાજો તોડીને તેના મૃતદેહને બહાર કાઢ્યો. ત્યારબાદ પરિવારે તેની જાણ પોલીસને કરી.
બર્રા ઇન્સ્પેક્ટર રવિ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, આકાંક્ષાએ દીવાલ પર સુસાઇડ નોટ છોડી. તેણે લખ્યું 'મમ્મા એન્ડ પાપા હું મારી લાઇફથી ખૂબ જ પરેશાન થઈ ચૂકી છું. મારે આ રીતે ઘરમાં બેસી નથી રહેવું. બેરોજગાર હોવાના કારણે લોકોના ટોણા હવે સહન નથી થતા. લવ યૂ મમ્મા એન્ડ પાપા..લવ યૂ બ્રો, યોર ડોટર!' 
ભાઈએ જણાવ્યું કે આકાંક્ષા એસએસસી અને બેંકની પરીક્ષાની તૈયારી કરી રહી હતી, 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.