વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે અવકાશમાં છવાઈ

ગુજરાતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવનાર સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉપગ્રહ તસ્વીરે વધુ એક ગૌરવ અપાવ્યું છે. નર્મદા કિનારે સ્થિત ૧૮૨ ફૂટની આ પ્રતિમા અવકાશમાં પણ નજરે પડે છે. ઉપગ્રહ દ્વારા પૃથ્વી પર અવલોકન કરતી કોમર્સીયલ સેટેલાઈટ નેટવર્ક કંપની પ્લેનેટે ૫૯૭ ફૂટ ઉપરથી  તા.૧૫ નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક દુર્લભ તસ્વીર લઇ ટ્વીટર પર શેર કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.