બનાસકાંઠા : ડીસા પાસે ૩.૨ની તીવ્રતાના ભૂકંપનો આંચકો

બનાસકાંઠા જીલ્લાના ડીસા અને દાંતીવાડા પંથકમાં આજે સવારે ૯ વાગ્યાની આસપાસ ભૂકંપનો હળવો આંચકો અનુભવતા લોકોમાં ગભરાહત ફેલાઈ હતી. આઈએસઆરના સુત્રોના જણાવ્યા મુજબ સવારે ૮.૫૫ કલાકે ૩.૨ની તીવ્રતાનો આંચકો નોધાયો છે.માત્ર ૨ કિમીની ઊંડાઈમાં આવેલા આ ભૂકંપનું એપી સેન્ટર ડીસા અને દાંતીવાડા વચ્ચે ભડથ ગામ પાસે નોધાયું છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.