રાધનપુર ધોબીયાશેરીમાં રોડના કામમાં વ્યાપક ગેરરીતી થઈ હોવાની લોક રાવ

 
 
 
               રાધનપુર નગરપાલિકા દ્વ્રારા નગરમાં અનેક જગ્યાએ વિકાસના કામો ચાલી રહ્યા છે. પરંતુ પાલિકા ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત થી રોડના કામમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ જોવા મળી રહી છૅ. તાજેતરમાં માં રાધનપુરના ૧૭ નંબર ના પેકેજ થી ધોબીયા શેરી માં અંદાજિત ૧૭ લાખ ના ખર્ચ થી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતું રોડ નું કામ ટેન્ડર ની શરતો મુજબ કરી કામ હલકિ ગુણવતા વારું કર્યું હોવાનું લોક મુખે જાણવા મળ્યું છે.
આ બાબતે પીપળી ગામના સરપંચ મુકેશભાઈ રાવલે જણાવ્યું હતું કે ધોબીયા શેરી ના કામ વ્યાપક પ્રમાણ ગેર રીતી થઈ છે. રોડ ના કામ માં ભષ્ટ્ર ચાર કરવા રોડનું કામ પાલિકા ના કોઈપણ જવાબદર કર્મચારીની ગેરહાજરીમાં રાત્રીના સમયે કરવામાં આવ્યું છે.  જે કામ બીલકુલ ખોટુ થયું છૅ.જો કામની તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટી ગેર રીતી બહાર આવી શકે તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.