દિયોદર-ભાભર પંથકમાં ધીમીધારે વરસાદ

વાયુ ચક્રવાતની અસરના પગલે બનાસકાંઠા જીલ્લામાં પણ છેલ્લા ચારેક દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિયોદર-ભાભર અને સૂઈગામ પંથકમાં આકાશમાં ઘનઘોર વાદળ છવાયા બાદ સુસવાટાભેર પવન સાથે ધીમીધારે વરસાદ શરુ થયો હતો. વરસાદથી બાજરીના પાકને નુકસાનની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.