રાજકોટમાં આજના દિવસની શરૂઆત પાંચના મોત થઈ

રાજકોટમાં આજના દિવસની શરૂઆત અકસ્માતથી થઇ છે. આ અકસ્માત રાજકોટના જયદણના જંગોડા નજીક થયો છે જેમા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અન્ય બે લોકોને ગંભીર રીતે ઇજા થતા તેમને રાજકોટના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.