અનોખુ દાન : જૂનાગઢમાં ૫૦૦ સંતોને ૬.૨૫ લાખની કિંમતના મોબાઇલ અપાયા

જૂનાગઢ :  ભવનાથ ખાતે પ્રથમ વખત દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત ૫૦૦ સાધુ-સંતોને ૬.૨૫ લાખની કિંમતના મોબાઇલ અપાયા હતા. આ અંગે ભવનાથના પિઠાધિશ્વર જયશ્રીકાનંદજીએ જણાવ્યું હતું કે અમારા અમદાવાદના એક ભક્તને જાણ થતા તેમણે ઇન્ડીયન બનાવટના મોબાઇલ આપવા તૈયારી દર્શાવી હતી. આ મોબાઇલની કિંમત આશરે ૨,૦૦૦ જેવી થાય છે પરંતુ બલ્કમાં લેતા આવા મોબઇલ અંદાજે ૧,૨૫૦ના ભાવમાં આવ્યા છે..
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.