સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામે ઉજાણી નીકળી : ગામમાં દુધ ભરાવવામાં આવતું નથી
સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામે વર્ષો જૂની ચાલતી પરંપરાગત એટલે ટોપલા ઉજાણી બીલીયા બિલેશ્વર મહાદેવના દેવગર ગુરુ મહારાજ આજે બીલીયા ગામે વર્ષોજુની બીલીયા ગામે ભાદરવા સુદ તેરસના દિવસે દેવગર ગુરૂ મહારાજના આજે પાવન અવસર એટલે ગામ ઉજાણી.
આ દિવસ આખા ગામમાં દૂધ ડેરી મોં ભરાવતુ નથી. આ દિવસે પ્રજાપતિ ભાઈઓ દૂધ ઘરે ઘરે દૂધ ભેગું કરી રાત્રે દૂધની ધાર આપવામાં આવે છે. બીલીયા ગામે વેરાઈ માતાજી બિલેશ્વર મહાદેવ મોડવી ચોક્કસ ગામ વચ્ચે તેત્રીસ કરોડ દેવતાંઓની શાક્ષીએ આ હોમ હવન થાય છે. બીલીયા દરેક કોમની બહેનો પોત પોતાના ઘરેથી ટોપલામાં દાળ ભાત લાડુની પ્રસાદી લઇને લાલપુર લક્ષ્મીપુરા વિસ્તાર મોં બ્રહ્માની માતાજી વાવ મોં બિરાજમાન છે ત્યાં દિવા કરી ચોકમો લાડુનો ધૂપ પ્રસાદ કરી બીલીયાની મહિલાઓ ત્યાં ભોજન લેશે. અને લક્ષ્મીપુરા બ્રહ્માની માતાના ચોક મોં આ દિવસે મેળો ભરાય છે. આ દિવસે બીલીયા ગામ તોરણ બંધાય છે તેમ બીલીયા ગામના બિલેશ્વર મહાદેવ મહંત ભરતગીરી મહરાજે જણાવ્યું હતું