વારાહી રાધનપુર હાઇવે પર ટેન્કર પલટી ખાતાં સોયાબીન તેલ લેવા લોકોની પડાપડી

પાટણ
પાટણ

પાટણ જીલ્લાને અડીને પસાર થતા કંડલા દિલ્હી નેશનલ હાઈવે પર વારાહી અને રાધનપુર વચ્ચે શુક્રવારે સવારે સોયાબીન તેલ ભરેલા ટેન્કરને રોંગ સાઈડમાં આવતા ટ્રેઈલરની ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેઈલરના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે ટેન્કર પલટી ભાઈ જતાં લોકો વાસણો અને કેરબામાં તેલ ભરીને લઈ ગયા ગયા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.