પાટણમાં રોડ પર શાકભાજીનું વેચાણ કરતાં લોકોના ટેસ્ટ કરાયા

પાટણ
પાટણ 67

પાટણ : શહેરમાં કોરોના વાયરસના વધતા જઈ રહેલા કેસને ધ્યાનમાં રાખી રેલ્વે સ્ટેશન રોડ પરના શાકભાજીનું વેચાણ કરતાં લોકોના શહેરની બોમ્બે મેટલ સ્કૂલ ખાતે આરોગ્યકર્મીઓ દ્વારા એન્ટીજન તથા આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવામાં આવ્યા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.એસ.સાલ્વી તથા વોર્ડ નં.૦૪ અને ૦૭ના લાઈઝન અધિકારી કેતનભાઈ પ્રજાપતિ દ્વારા સુપર સ્પ્રેડર ગણી શકાય એવા શાકભાજીના વેપારીઓના ટેસ્ટ અને કોવિડ સામે રક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.