પાટણ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે એલઆરડી ભરતીની તૈયારીઓ હાથ ધરવામાં આવી

પાટણ
પાટણ

પાટણ યુનિવર્સિટીના સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 3 ડિસેમ્બરના રોજ લોકરક્ષક દળની ભરતી માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોની શારીરિક કસોટીને લઇ દોડ સહિતના અન્ય મેદાનોની બંને તરફ વિશાળ સામીયાણો તૈયાર કરવામાં આવ્યો છે અને ભરતીમાં કોઈ અડચણ ઉભી ન થાય તે માટે ચુસ્ત પોલિસ સુરક્ષા વ્યવસ્થા સાથે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.