
પાટણ-સુરત બસમાં ખીમિયાના પાસે ડીઝલ ખૂટી પડતા મુસાફરો અટવાયા
પાટણ સુરત બસમાં ડીઝલ ખૂટી પડતા રજડી પડેલા મુસાફરો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા સુરત જઈ રહેલા એક મહિલા મુસાફર સીતાબેન દેસાઈ પ્રેમચંદભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત જવાનું હોવાથી પાટણ સુરત બસમાં રિઝર્વેશન કરાવ્યું હતું ખીમિયાણા પાસે બસમાં ડીઝલ ખોટી પડતા રસ્તા વચ્ચે રખડી પડ્યા જેવી સ્થિતિ થઈ હતી બાજુ લગ્નસરાની સિઝન હોય બીજી બસોમાં જગ્યા મળવી મુશ્કેલ હતી.
ચાણસ્મા ડેપો ખાતે આ ડીઝલ ખૂટી પડેલ બસને લાવવામાં આવી પરંતુ કારણોસર તેમાં ડીઝલ પણ માં ભરાતું ન હોવાના કારણે માણસમાં ડેપોમાં અંદાજે બે થી અઢી કલાક સુધી હેરાન થવું પડ્યું હતું.આવી પરિસ્થિતિમાં એસટી વિભાગ જવાબદાર જે કર્મચારી આવતા હોય પગલાં કરવા જોઈએ તેવી માગ મુસાફરો એ ઉચ્ચારી હતી.