સમી શંખેશ્વર હાઇવે માર્ગ પર મોટીચંદુર નજીક ટ્રક અને છોટાહાથી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સમી- શંખેશ્વર હાઈવે માગૅ ઉપર શંખેશ્વર ના મોટીચંદુર પાસે ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા છોટાહાથીના ચાલક નુ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતની મળતી હકીકત મુજબ બુધવારના રોજ પાટણ જિલ્લાના સમી શંખેશ્વર હાઇવે માર્ગ પર આવેલ મોટીચંદુર નજીક થી પસાર થઈ રહેલ ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તો આ અકસ્માતમાં છોટાહાથી ના ચાલકનું ગંભીર બીજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું.બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી લાશનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનો જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.