પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં 3 માં બાકી રહેલા વિસ્તારમાં સીસીરોડ ની કામગીરી શરૂ કરાવી..

પાટણ
પાટણ

પાટણ : પાટણ નગરપાલિકા દ્વારા શહેરના બાકી રહી ગયેલા મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં સીસીરોડ ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે શહેરના વોર્ડ નં 3 માં આવેલ અંબાજી માતાના મંદિર પાસે નાં ઉમેશ પટેલના માઢ માં સી.સી.રોડ નું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

વોર્ડ નંબર 3 ના વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ સીસીરોડ ની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત રીતે કરવામાં આવે તે માટે આ વિસ્તારના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપુત, છાયાબેન રાવલે સ્થળ પર હાજર રહી કામગીરી નું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતા. વોડૅ નં 3 વિસ્તારમાં પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ સીસીરોડ ની કામગીરી ને વિસ્તારના રહીશો એ સરાહનીય લેખાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.