રાધનપુર તાલુકાના સાતૂન ગામમાં સરકારી ગ્રાન્ટને સંસ્થાની જમીન પર વાપરી નાખતા અનેક સવાલો ઉઠ્યા

પાટણ
પાટણ

સ્વસ્થ ભારત મિશન (ગ્રા) યોજનામા વેસ્ટેજ કચરાનુ વર્ગીકરણ કરવા માટે સરકાર દ્વારા સેંગ્રીગેશન શેડ ગ્રામીણ વિસ્તારમા ગામ લોકોના હિત માટે બનાવામા આવી રહ્યા છે પણ ભ્રસ્ટાચારી અધિકારીઓના પાપે તેમાં પણ ભ્રસ્ટાચાર આચરવમા આવી રહ્યો પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના સાતૂન ગામમાં ગ્રામજનો ના હિત માટે સરકારી દ્વારા વેસ્ટેજ કચરાનુ વર્ગીકરણ કરવા માટે સેંગ્રીગેશન શેડ મંજુર કરવામાં આવ્યો હતો પણ તલાટી, સરપંચ અને અધિકારીઓની મીલીભગત થી સેંગ્રીગેશન શેડ ગામમા કે સરકારી જમીન પર નહિ પણ કોઈક સંસ્થા ની જમીન પણ સેંગ્રીગેશન શેડ બનાવી નાખ્યો છે.

ત્યારે સંસ્થાની જમીન પર સરકારી ગ્રાન્ટનો ઉપયોગ થાય કે નહિ તે ભલીભાથી અધિકારીઓ પણ જાણે છે છતાં સંસ્થા જોડે સાઠગાંઠ રાખી કે પસી રૂપિયાના વજનથી સેંગ્રીગેશન શેડ બનાવામા આવ્યો હોય તેવું સાતૂન ગામમાં જોવા મળી રહ્યું છે. જાગૃત નાગરિકો દ્વારા ઉચ કક્ષાએ થી તપાસ ની માંગ કરી રહ્યા છે અને સાતૂન ગામમાં સેંગ્રીગેશન સેડના ભ્રસ્ટાચારી અધિકારીઓ જેલ હવાલે કરવા માંગ ઉઠી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.